Whatsapp terms and conditions

Hello Whatsapp Users:

Friends with the whatsapp new terms and conditions your all information will automatically update on Facebook. in new version of Whatsapp Ask for Agree. But we are very intelligent so we read all terms and conditions in one eye blink And press "i Agree" button. So if you want your information will not update on Facebook Follow This Step to stop Auto update.

Open WhatsApp on your phone.

On Android , tap the action overflow button in the upper right corner and Select Settings . On ios, tap the Settings tab in the lower right corner.

Select » Account .

Tap the check mark to the right of Share my account info .
To disable the feature, tap Don't Share.

વ્હોટ્સપ્પ યુઝર ને નમસ્કાર,

મિત્રો વ્હોટ્સપ્પ ના નવા ટ્રમ્સ એન્ડ કંડિસન્સ પ્રમાણે વ્હોટ્સપ્પ હવે તમારી બધી માહિતી ફેસબુક ઉપરર ઓટોમેટિક અપડેટ કરી નાખશે. નવા અપડેટ વર્ઝન પ્રમાણે તમને એગ્રી કરવા માટે પૂછે પણ છે. પણ આપણે હોંશિયાર એટલા છીએ કે આંખો ના પલકારા માં આખ્ખું એગ્રીમેન્ટ વાંચી લઈને "આઈ એગ્રી" બટન દબાવી દઈએ છીયે.તમારી માહિતી શેર થતી અટકાવવા માટે 30 દિવસ નો સમય છે ત્યાર પછી તમે અટકાવી નહીં શકો.જેની નોંધ લેશો.

*_અટકાવવા માટે આટલું કરો_*

*વોટ્સએપ >સેટિંગ્સ>અકાઉન્ટ*

માં સૌથી છેલ્લો ઓપ્શન *શેર માય ડિટેલ* ના બોક્ષ માં ટીક કરેલી હશે તે કાઢી નાખો ને સેવ કરી લો.

Thank you.

Comments

Popular posts from this blog

Prisma On Android